Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ધોરણ-૧૨ પછી શું?

ધોરણ - ૧૨  પછી શું કરશો?    After Std.12 ? 
વિગતે PDF માં જુવો 

                   વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૨ પછી વિવિધ ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે ,વિદ્યાર્થી પોતાના રસ અને રૂચી અનુસાર ક્ષેત્ર પસંદ કરી શકે છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે............

                                                - ડો.જીજ્ઞેશ વેગડ 


  • વિદેશી ભાષા શીખો અને કારકિર્દી બનાવો





After 12th Science ?/ધોરણ 12 સાયન્સ પછી શું ?

             


After 12th General Stream /ધો.12 સામાન્ય પ્રવાહ પછી શું ?

             


ધોરણ ૧૨ કોમર્સ પછીની શ્રેષ્ઠ ૫ ડિગ્રીઓ I Top 5 degrees after 12th Commer...


                   



After 12th arts course ? Career after 12th arts || ધોરણ 12 આટૅ્સ પછી શું


                     


After 12th arts course/ ધોરણ ૧ર આર્ટસ  પછી / list of courses for arts

                     



1 comment:

  1. Admission Open 2022-23
    શું તમે ધોરણ 12 પછી કોલેજ એડમિશન માટે વિચારી રહ્યા છો ?
    શું તમે ધોરણ 12 પછી IT ફિલ્ડમાં તમારું કરિયર બનાવવા માંગો છો ?
    શું તમારે કોલેજ ના પ્રથમ વર્ષે જ IT Company માં જોબ કરવી છે ?

    તો ઇન્સ્ટિટ્યૂટ ની આજે જ મુલાકાત લો અને મેળવો ફ્રી માર્ગદર્શન ધોરણ 12 પછી કઈ કોલેજ માં Admission લેવું જોઈએ જેથી IT ફિલ્ડ માં ઉજ્જવળ ભવિષ્ય બને.

    અમારી ઇન્સ્ટિટ્યૂટ ની વિશેષતાઓ :
    -કોલેજ ની સાથે 30000/- થી 45000/- સુધી ની રાજ્ય સરકાર ની સ્કોલરશીપ
    -કોલેજ નાં પ્રથમ વર્ષ થી જ નોકરી કરી શકે તેવી પ્રેક્ટીકલ તાલીમ
    -વિધાર્થી કોલેજ નાં પ્રથમ વર્ષ થી નોકરી કે પોતાનો બિઝનેસ કોલેજ ની સાથે કરી શકે
    -કોલેજ માં અલગ અલગ એક્ટિવિટી કરાવીએ છીએ જેથી વિદ્યાર્થી નાં આંતરિક મનોબળ માં વૃદ્ધિ થઈ શકે.
    -કોલેજ ની સાથે વિદ્યાર્થી પોતાનો બિઝનેસ ડેવલપ કઈ રીતે કરી શકે તેની તાલીમ
    -વિદ્યાર્થી ને કોલેજ ની સાથે શીખવવામાં આવતા અત્યાધુનિક IT કોર્ષ જેવા કે -
    Advance Web Design
    Mobile App Development
    Full Stack Development
    Web Development
    Animation
    UI / UX Design
    જેથી કોલેજ ની સાથે જ જોબ કરી શકે.
    -કોલેજ માં દરરોજ ૫ કલાક પ્રેક્ટીકલ સાથે શીખવવામાં આવતું હોવાથી ટૂંક સમય માં જ વિદ્યાર્થી IT કંપની માં જોબ કરી શકે.

    100% જોબ ગેરેન્ટી કોલેજ નાં પ્રથમ વર્ષથી જ અપાવતા CREATIVE IT INTSTITUTE માં BCA / Bsc-IT જેવા કોલેજ કોર્ષમાં એડમિશન કરાવી એક ઉજ્જવળ કારકિર્દી ની શરૂઆત કરો.

    એડ્રેસ : 401-404, સિટી સેન્ટર, સ્વસ્તિક પ્લાઝા ની બાજુમાં, યોગીચોક, વરાછા, સુરત
    વધુ માહિતી માટે કોલ કરો : 9033316003
    Website : https://www.cdmi.in

    ReplyDelete