Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ફોટો ગેલેરી

                               જીવન ઝરમર

શિક્ષણની કેડીએ .......



બી.એડ્. ઓફ કેમ્પસ - રોહીશાળા બોટાદ 



બી.એડ્. ઇન્ટરશીપ પર્યાવરણ જાગૃતી પ્રદર્શન




યુથ ફેસ્ટીવલ રંગોળી પ્રથમ -2007



રંગોળી સ્પર્ધા



શ્રી રૂવાપરી સેવામંડળમાં ઈલેક્ટ્રોનિક મુવિંગ દ્રશ્યના સર્જક તરીકે




શાળામાં માતૃભાષા ગૌરવ સપ્તાહ પર "પન્નાલાલ પટેલ જીવન- કવન"  પર વક્તવ્ય 




મિત્રો સાથે રખડપટ્ટીનો આનંદ 



સર.ટી.હોસ્પીટલ ભાવનગરમાં માનસીક સ્વાસ્થ્ય વર્કશોપમાં  વક્તવ્ય 

વેશભૂષા સ્પર્ધા પ્રથમ 


શ્રી સરકારી હાઇસ્કુલ -મઢડા સ્ટાફગણ 


શૈક્ષણિક પ્રવાસ એક ઝલક 





ભક્તિ.......

મારી ફોટોગ્રાફી 


મારી રંગોળીઓ 

શાળામાં બ્લેક બોર્ડ વર્ક 


મીઠા સંભારણા




સરકારી પુસ્તકાલયનું તે વૃક્ષ જ્યાં વાંચન રૂપી તપ કરીને જીવનનીઆ સિધ્ધિઓ પ્રાપ્ત કરીછે. 

સેમીનાર,કોન્ફરન્સ,વર્કશોપ અને હું...



સાંસદશ્રી ડો.ભારતીબેન શિયાળ ઈલેક્ટ્રોનિક મુવિંગ દ્રશ્યની મુલાકાતે 

શ્રી ઉ.બુ.વિદ્યાલય - ઠાડચ શાળાની શુભેચ્છા મુલાકત સમયે થયેલ સન્માનની સ્મુતી


મનોવિજ્ઞાનમાં ઉચ્ચસિદ્ધિ  પ્રાપ્ત કરવા માટે   મધ્યસ્થ મૂલ્યાંકન  કેન્દ્રમાં  થયેલ સન્માનની સ્મૃતિ  




1 comment:

  1. ખુબજ ઉમદા કાર્ય કરો છો તમે સાચા શિક્ષક તરીકે આવી ને આવી
    કાર્ય કરતા રહો સાચા શિક્ષક એટલે કીધા કેમકે એજ અબ્દુલકલામ બનાવી શકે.

    ReplyDelete