ધોરણ- ૧૧ મનોવિજ્ઞાન આકૃતિ,મોડેલ,ચાર્ટ
શિક્ષક મિત્રો,
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ - ૧૧ મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આવતા તમામ ચાર્ટ , આકૃતિઓ, મોડેલ , પ્રતિમાનો , ચિત્રો, કોષ્ટકો અને પુરક માહિતી અહીં રંગીન સ્વરૂપે તથા મોટી સાઈઝમાં રજુ કરવામાં આવી છે, જે મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં દરમ્યાન સ્માર્ટ કલાસરૂમ,પ્રોજેક્ટર, એલ.સી.ડી. કે લેપટોપ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપને અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.જો શક્ય હોય તો દરેક મનોવિજ્ઞાનના શિક્ષક અને વિદ્યાર્થી સુધી આ માહિતી પહોચે તેવો પ્રયત્ન કરશો.
Tariya aaisha
ReplyDelete