Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

મનોવિજ્ઞાનના પુસ્તકો

મનોવિજ્ઞાનના પુસ્તકો

          સૌરાષ્ટ્ર યુનીવર્સીટી  મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ અને અન્ય અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલ પુસ્તકો જે બી.એ. થી લઈને Ph.D. સુધીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ઉપયોગી થાય છે. તેની યાદી અહીં આપેલ છે જે તમોને ઉપયોગી થશે .









































2 comments:

  1. સર ટેટ-૧,૨અને ટાટ માટે મનોવિજ્ઞાન માટે જનરલ વિભાગના પ્રશ્નો માટે કંઈ બુકો વાંચવી ...

    ReplyDelete
  2. આ પુસ્તકો ગુજરાતી માં છે ? અને ખરીદવી હોય તો ક્યાંથી મળે??

    ReplyDelete