Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

મનોવૈજ્ઞાનિક લેખો

મનોવિજ્ઞાનના શિક્ષક મિત્રો,
           
           નમસ્કાર,  મનોવિજ્ઞાન વિષયના શિક્ષણ દરમિયાન ઉદાહરણ આપી શકાય તેવા વિવિધ અખબારોમાં આવતા મનોવૈજ્ઞાનિક લેખો જેવા કે ...... મનોરોગ, આરોગ્યમંત્ર, મનોચિકિત્સા, મનોવલણ, મનોવૃત્તિ, માનસ, મનદુરસ્તી વગેરેમાં પ્રકાશીત થતા લેખોને વાંચવા માટે LABELS નીચે લખેલ મનોવૈજ્ઞાનિક લેખો પર ક્લિક કરો એક સાથે અત્યાર સુધીના તમામ લેખો ત્યાંથી વાચવા મળશે. વધુ લેખો વાંચવા માટે આ બ્લોગની મુલાકાત લેતા રહેશો. અહીં કેટલાક નમુનો આપવામાં આવેલ છે. 

                                 ડો. જીજ્ઞેશ વેગડ 










No comments:

Post a Comment