Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2

શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2 સાહિત્ય 


"અહીં નવું સાહિત્ય મુકાતું રહેશે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ફાઈલ જોવા તથા ડાઉનલોડ કરવા માટે મુદ્દા પર  ક્લિક કરો 

અભ્યાસક્રમ 
ઉપયોગી સાહિત્ય 

MCQ માટે નીચેના મુદ્દા પર ક્લિક કરો 

પ્રશ્નપત્ર 

મહત્વના વિડીયો 

           શિક્ષણ સેવા વર્ગ -૧ અને ૨ ની પરીક્ષા માટેના અગત્યના કેટલાક વિડીયો અહીં રજુ કરવામાં આવ્યા છે,જે જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો


 શિક્ષણ સેવા વર્ગ -૧ અને ૨ માટે પુસ્તકોની યાદી




Gujarat Sikshan Seva Varg-2 (Vahivati Sakha) | Akshar Publication ...




Gujarat Shikshan Seva Varg-2 ( Vahivati Shakha): Buy Gujarat ...













ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો 

શિક્ષક શ્રી,

ખાતાકીય પરિક્ષા માટે ઉપયોગી પુસ્તકોના નામ, કિંમત અને પ્રાપ્તિ સ્થાનનું સરનામું અહીં આપવામાં આવેલ છે.પુસ્તકોનું કવર પેજ પણ દર્શાવેલ છે.

જી.સી.એસ.આર. નો પરિચય (આવૃત્તિ-7/2021) - કિંમત રૂ. 700/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-1) નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 350/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-2) નો  પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 300/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-3) નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 350/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-4) (પંચાયત) (આવૃત્તિ-2020) નો પરિચય - કિંમત રૂ. 300/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-5) (શિક્ષણ) (આવૃત્તિ-2020) નો પરિચય - કિંમત રૂ. 500/-

નવી વર્ધિત પેન્શન યોજનાનો પરિચય (આવૃત્તિ-1/2019) - કિંમત રૂ. 300/-

પી. આર. મહેતા

37, કમલેશ સોસાયટી
જૂના ઢોર બજાર પાસેકાંકરિયા
બી.આર.ટી.એસ. ના ટેલીફોન એક્ષચેન્જ  બસ સ્ટેન્ડ પાસે,
અમદાવાદ-380022.

(મો) 98255 34737 ઉપર ફોન કરવા વિનંતી.
(મો) 98245 18729










2 comments:

  1. Hello sir..Gpsc ni 24/1/2021 na roj leval exam ni ans key mukva vinti

    ReplyDelete