Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય


ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
ફાઈલ જોવા તથા ડાઉનલોડ કરવા મુદ્દા પર કલિક કરો 


ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ 


પેપર-૧ સેવાકીય પ્રથા 

૧.૧ ગુજરાત રાજ્ય સેવા (વર્તણુક)નિયમો -૧૯૭૧ અને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)નિયમો-૧૯૭૧
૧.૩ ગુજરાત મુલ્કી સેવા નિયમો(ભાગ -૧ થી ૮)-૨૦૦૨ 
             ૧.૩.૬  રાજા 

પેપર-૨  હિસાબી પ્રથા 

                                                        - પુસ્તક- ૨ 
                                                           -પુસ્તક-૨
૨.૫ વર્ધિત પ્રોવિડન્ટ ફંડ નિયમો(મુંબઈ) અને મુંબઈ જનરલ પ્રોવિડન્ટ   ફંડ નિયમો

પેપર -૩ શિક્ષણખતના નિયમો અને ધારાધોરણો તથા યોજનાઓ


૩.૬ EDUCATION AND LABOUR DEPARMENT RESOLUTION NO .જીએસી -1967
3.7 મુંબઈ શિક્ષણ મેન્યુઅલનું સામાન્યજ્ઞાન 


પેપર-૪ પ્રકિર્ણ

૪.૧ શિક્ષણખતાને લગતી વર્તમાન શિક્ષણસમસ્યા, વહીવટી       
       બાબતો સાથે 
૪.૨ શિક્ષણખાતાને લગતી છેલ્લી પાંચવર્ષની યોજનાઓને લગતી 
       સામાન્ય સમજ  
૪.૩ શિક્ષણ વિભાગને લગતી તમામ શિષ્યવૃત્તિ  

અન્ય ઉપયોગી સાહિત્ય 
અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો (ઉતારો સાથે )

  1. પેપર -૧  સેવાપ્રથા 
  2. પેપર-૨  હિસાબીપ્રથા 
  3. પેપર-૩ શિક્ષણ વિભાગના નિયમો અને ધારાધોરણો 
  4. પેપર-૪ પ્રકીર્ણ
  1. પેપર- ૧  700 પ્રશ્ન ઉતારો સાથે 
  2. પેપર- ૨  600 પ્રશ્ન ઉતારો સાથે 
  3. પેપર- ૩  300 પ્રશ્ન ઉતારો સાથે 
  4. પેપર- ૪  400 પ્રશ્ન ઉતારો સાથે 

MCQ માટે નીચેના મુદ્દા  પર કલિક કરો
  • ગુજરાત મા.શિક્ષક વિનિમય -1974 -સંક્ષિપ્ત માહિતી આપતું હસ્ત લીખીત સાહિત્ય ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 
  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની માહિતી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 


  • ખાતાકીય પરીક્ષાના વિડીયો જોવા માટે અહીં કલિક કરો 


શિક્ષક મિત્રો,
ખાતાકીય પરીક્ષાની પૂર્વ તૈયારી સ્વરૂપે તમે જો મોક ટેસ્ટ આપવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ લીંક પર ક્લિક કરી જરૂરી પ્રક્રિયા દ્વારા ટેસ્ટ આપી શકો છો.



આપ સહુને ખાતાકીય પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ..........
                                               
                       - ડો .જે.એ.વેગડ 


શિક્ષક મિત્રો,

                        ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી ૨૦૧૯ ની પ્રોવીઝનલ આન્સર કી જાહેર થઇ ગઈ છે. જે શિક્ષક મિત્રોએ પરીક્ષા આપી છે તેઓં નીચે આપેલ લીંક પર ક્લિક પર કરી આન્સર કી મેળવી શકશો.


ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો 

શિક્ષક શ્રી,

ખાતાકીય પરિક્ષા માટે ઉપયોગી પુસ્તકોના નામ, કિંમત અને પ્રાપ્તિ સ્થાનનું સરનામું અહીં આપવામાં આવેલ છે.પુસ્તકોનું કવર પેજ પણ દર્શાવેલ છે.

જી.સી.એસ.આર. (ટીકા-ટિપ્પણ)(આવૃત્તિ-5/2023) - કિંમત રૂ. 900/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-1) નો પરિચય (આવૃત્તિ-2023) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-2) નો  પરિચય (આવૃત્તિ-2023) - કિંમત રૂ. 450/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-3) નો પરિચય (આવૃત્તિ-2023) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-4) (પંચાયત) (આવૃત્તિ-2023) નો પરિચય - કિંમત રૂ. 650/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-5) (શિક્ષણ) (આવૃત્તિ-2023) નો પરિચય - કિંમત રૂ. 700/-

સપ્ટેમ્બર - ઓક્ટોબર -2022 માં પ્ર્સિદ્ધ થયેલા ઠરાવોની સરળ સમજૂતી - કિમંત રૂ.50/-

નવી વર્ધિત પેન્શન યોજનાનો પરિચય (આવૃત્તિ-1/2019) - કિંમત રૂ. 300/-

પી. આર. મહેતા

37, કમલેશ સોસાયટી
જૂના ઢોર બજાર પાસેકાંકરિયા
બી.આર.ટી.એસ. ના ટેલીફોન એક્ષચેન્જ  બસ સ્ટેન્ડ પાસે,
અમદાવાદ-380022.

(મો) 98255 34737 ઉપર ફોન કરવા વિનંતી.
(મો) 98245 18729


















25 comments:

  1. Hello sir..
    Good morning...
    Thank you for creating such a helpful blog..
    I want to download a book but it can not be downloaded.

    ખાતાકીય પરીક્ષા
    પેપર 2 માં
    2.1 ગુજરાત નાણાકીય નિયમો 1971
    આ pdf પર ક્લિક થતું નથી અને ઓપન પણ થતી નથી.
    Please do something

    ReplyDelete
    Replies
    1. ગુજરાત નાણાકીય નિયમો 1971ની pdf મુકેલ છે ડાઉનલોડ કરી લેશો. આભાર

      Delete
  2. સર . ખાતાકીય પરીક્ષામાં પેપર 2 હિસાબી પ્રથા માં
    2.4 પુસ્તક 2 download થતું નથી અને 2.5 પણ ડાઉનલોડ થતું નથી. કૃપયા મદદ કરશો..

    ReplyDelete
  3. 2.4 પુસ્તક અને 2.5 ખાતાકીય પરીક્ષામાં ઉપયોગી નથી.

    ReplyDelete
    Replies
    1. Sir gramsevak to extension officer mate je khatakiy exam aave che enu material plzzzz provide karavo ne sir 🙏🙏🙏🙏

      Delete
  4. વેતન સંહિતા,2019 ,પેમેન્ટ ઓફ ગ્રેજ્યુએટી એકટ,ફેકરીજ એકટ1947, માઇનસ એકટ1952 ની મૂળભૂત ફરજો સર આના માટે કોઈ કોઈ મટીરિયલ જણાવશો

    ReplyDelete
  5. Which books are allowed to take with us in exam of department? Kindly guide me.
    Thank you.

    ReplyDelete
    Replies
    1. કયા પુસ્તકો સરકાર માન્ય છે? જે પરીક્ષા લઈ જઈ શકાય? ઉપર દર્શાવેલ બધા પુસ્તકો માન્ય છે? વિનંતી 🙏

      Delete
    2. હા સરકારી પ્રકાશનો જ છે, માત્ર કેટલાક ખાનંગી છે...

      Delete
  6. Hello sir, પેપર 3 માં 3.6 અને 3.7 નું મટેરિયલ download થતું નથી. કૃપયા એની ફાઇલ વેબસાઈટ પર મુકવા વિનંતી

    ReplyDelete
    Replies
    1. તેનુ સાહિત્ય મારી પાસે નથી...

      Delete
  7. નમસ્કાર સર, હું અત્યારે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવું છું.પરંતુ મારે અત્યાર થી જ ખાતાકીય પરીક્ષાની તૈયારી કરવી છે તો મારે કેવી રીતે તૈયારી કરવી, અભ્યાસક્રમ, કયા કયા પેપર વગેરે માર્ગદર્શન આપવા વિનંતી... મો.નં 9737729829

    ReplyDelete
  8. Madhymik sikshak mate khatakiy parixa no course upar pramne chhe tetlo j chhe ? badhu aavi gyu tema ?

    ReplyDelete
  9. Mock test has no started

    ReplyDelete
    Replies
    1. Khatakiy 2022 February nu peper update karo

      Delete
  10. મોક ટેસ્ટ open નથી થતો

    ReplyDelete
  11. Mock test aapi sakati nathi

    ReplyDelete
  12. Jigneshbhai aape je khatakiy material aapyu chhe te khatekhar atyant upyogi chhe amara badhane ochhi mahenate mali jai ne vachi sakiye . amara sahu vati tamaro khub khub abhar.
    koipn ne paper 3 ma 3.6 ane 3.7 nu material male to jaan karva vinanti.

    ReplyDelete
  13. Sir 2021 & 2022 ના ખાતાકીય પરીક્ષાના પેપર મૂકવા વિનતી

    ReplyDelete
  14. સર ખાતાકીય પરીક્ષા ની આન્સર કી ઓ મૂકવા વિનંતી સેવાપ્રથા વર્ષ ૨૦૧૫થી...

    ReplyDelete
  15. ખાતાકીય પરિક્ષા 2022 ની રિઝલ્ટ નોટીફિકેશન મૂકવા વિનંતી sir

    ReplyDelete
  16. સરકારી માધ્યમિક શિક્ષકોની ખાતાકીય પરીક્ષાના સરકાર માન્ય પુસ્તકો કઈ જગ્યાએ મળશે એડ્રેસ આપવા વિનંતી.

    ReplyDelete
  17. આદરણીય સર આપશ્રીએ કહેવત સાચી કરી , ( વિધા આપવાથી વધે ) દરેક કર્મચારી વતી ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete