Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

મનોવિજ્ઞાન ક્વિઝ

મનોવિજ્ઞાન ક્વિઝ 


            ધોરણ -૧૧ અને ૧૨ મનોવિજ્ઞાનના પ્રકરણ પ્રમાણે બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) માટેની ક્વિઝ અંહી રજૂ કરવામાં આવી છે. જેન દ્વારા વિધ્યાર્થી પોતે 10 માથી કેટલા ગુણ પ્રાપ્ત કર્યા તેનો ખ્યાલ આવશે. આ ક્વિઝનો હેતુ બોર્ડની પરીક્ષામાં વિધ્યાર્થી 10 માથી  10 ગુણ મેળવે તે છે .તેના માટે નીચેના મુદ્દા પર કલિક કરો

"પ્રકરણ પ્રમાણે અંહી ક્વિઝ મૂકતી રહેશે,તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".


ધોરણ -૧૨ MCQ ક્વિઝ  





ધોરણ -૧૧   MCQ ક્વિઝ  

2 comments:

  1. નમસ્કાર,ડો.જિગ્નેશભાઈ સાહેબ આપના દ્વારા બનાવવામાં આવેલ ક્વિઝ ઓનલાઈન લર્નિંગ માટે ઘરે બેઠા તૈયારી કરવાનું એક ઉત્તમ માધ્યમ બની રહેશે. આપના આ પ્રયત્નને દિલથી ખૂબ ખૂબ અભિનંદન

    ReplyDelete