Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ચુંટણી સાહિત્ય

                     ચુંટણી સાહિત્ય 

       લોકસભા સમાન્ય ચુંટણી - ૨૦૨૪  માટે પ્રીસાઈડીંગ ઓફિસર , પોલીંગ ઓફિસર, મહિલા પોલીંગ, બી.એલ.ઓ. તથા ઝોનલ ઓફિસરને ઉપયોગી ચુંટણી માટેનું જરૂરી સાહિત્ય જોવા તથા ડાઉનલોડ કરવા માટે નીચેના મુદ્દા પર ક્લિક કરો   

         ચુંટણી પ્રક્રિયા માટે જરૂરી માર્ગદર્શક વિડીયો 


      પ્રિસાઇડિંગ ઓફિસર PRO ASST.એપ્લીકેશન 
                  

                   લોકસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨ માટે ચુંટણી કાર્ય રોકાયેલ  દરેક કર્મચારીને ઉપયોગી એવી PRO ASST. એપ્લીકેશનની લીંક અહીં આપવામાં આવી છે.જેમાં ...........
      • દર બે કલાકના આંકડાની ટકાવારી માટે કેલ્ક્યુલેટર 
      • મોકપોલ કાઉન્ટર
      • સીરીયલ નંબરની નોંધ
      • પ્રિસાઇડિંગ ઓફીસની હેન્ડ્બૂક 
      • તમામ કવરોની માહિતી 
      • ચુંટણી પક્રિયા માર્ગદર્શન વિડીયો
      • અગત્યના પરિપત્રો

      એપ્લીકેશન ડાઉનલોર્ડ કરવા માટે અહીં ક્લિક કરો 


      મતદાન મથક પર ઓળખના પુરવાનું લીસ્ટ



      4 comments: