Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

પુસ્તકો -PDF ફાઈલમાં

પુસ્તકો -PDF ફાઈલમાં 



નમસ્કાર શિક્ષક મિત્રો,

                મારા આ મનોવિજ્ઞાનના બ્લોગમાં એક નવો વિભાગ ઉમેરી રહ્યો છુ.જેમાં કેટલાક ઉપયોગી પુસ્તકો PDF ફાઈલ સ્વરૂપે રજુ કરવામાં આવ્યા છે . જેનાથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થશે તથા તમને આ વિભાગ ગમશે પણ ખરો. આ વિભાગની યાદીમાં વખતો વખત સુધારા વધારા થતા રહેશે તો મુલાકાત લેતા રહેશો તેવી આશા છે. પુસ્તક ડાઉનલોડ કરવા માટે તેના નામ ઉપર ક્લિક કરો ....

16 comments:

  1. Thanks you so much sir your site is best and I love jule varn book

    ReplyDelete
  2. સર મારે ભાવનગર યુનિવર્સીટી મા s.y.b.a ma psychology book jove che - ( personal adjustment psychology)

    ReplyDelete
  3. Great thanks for your support for this priceless books

    ReplyDelete
  4. Dr. I k વીજળીવાળા ની બુક ની બુક મળી જાય,?

    ReplyDelete
  5. ચંદ્રકાંત બક્ષી ના પુસ્તક પણ મેળવી આપો...🙏

    ReplyDelete
  6. ખુબ સરસ સંકલન છે...મારી પાસે પણ પ્રેરણાત્મક વાર્તાઓ ના 5000+ પુસ્તકો ૩૦ વર્ષ માં ભેગા કર્યા છે.....૮૩૬૯૧૨૩૯૩૫

    ReplyDelete
    Replies
    1. અશ્વિની ભટ્ટ ના હોય તો મોકલો, રીટર્ન કરી દયિસ

      Delete
  7. Very useful but free avasome ,👌👌👌

    ReplyDelete
  8. ખુબ સરસ સંગ્રહ છે.

    ReplyDelete
  9. Please upload more novels of the authors like Angatha criste, PrayaKant Parikh

    ReplyDelete
  10. Jagga daku na ver na valamna

    ReplyDelete
  11. Mast collection che thanks sir for sharing

    ReplyDelete