Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ

ધોરણ- ૧૨ મનોવિજ્ઞાન આકૃતિ,મોડેલ,ચાર્ટ 

શિક્ષક મિત્રો,

                            ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ - ૧૨ મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આવતા તમામ ચાર્ટ , આકૃતિઓ, મોડેલ , પ્રતિમાનો , ચિત્રો, કોષ્ટકો તથા આલેખ અને પુરક માહિતી અહીં રંગીન સ્વરૂપે તથા મોટી સાઈઝમાં રજુ કરવામાં આવી છે, જે મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં  દરમ્યાન સ્માર્ટ કલાસરૂમ,પ્રોજેક્ટર, એલ.સી.ડી. કે લેપટોપ કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા આપને  અને વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.જો શક્ય હોય તો દરેક મનોવિજ્ઞાનના શિક્ષક અને  વિદ્યાર્થી સુધી આ માહિતી પહોચે તેવો પ્રયત્ન કરશો.











































No comments:

Post a Comment