Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

UGC SET Material

૧૫ મી ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટ માટેની સત્તાવાર સૂચના / નોટીફીકેશન જાહેર કરવામાં આવેલ છે..


નોટીફીકેશન ડાઉનલોડ કરવા અહીં કલીક કરો 



GSET પરીક્ષા માટેની અગત્યની તારીખો 

Date of Examination
પરીક્ષાની તારીખ
26 December 2021 ***
૨૬ ડિસેમ્બર ૨૦૨૧ ***
Fee Collection (Step 1) and
Online Registration (Step 2)

પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને
ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨)
21 June 2021
to 21 July 2021

૨૧ જૂન ૨૦૨૧ થી
૨૧ જુલાઇ ૨૦૨૧
*** The Date of Examination is tentative and subject to change.
*** પરીક્ષાની તારીખ હંગામી છે અને તે બદલવાને પાત્ર છે.
GSET પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે  અહીં કલીક કરો 
પેપર - ૧ 
પેપર-૨ અને ૩ મનોવિજ્ઞાન 

UGC GSET પરીક્ષાના ૨૦૦૨  થી ૨૦૧૯ સુધીના પેપર- ૧ ના  જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે કલીક કરો


મનોવિજ્ઞાન (વિષય કોડ -૧૪) વિષયના ૨૦૦૨  થી ૨૦૧૯ સુધીના પેપર- ૨ તથા પેપર- ૩ ના  જુના
 પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે કલીક કરો 




શિક્ષણ  (વિષય કોડ -૧૩ ) વિષયના ૨૦૦૨  થી ૨૦૧૯ સુધીના પેપર- ૨ તથા પેપર- ૩ ના  જુના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા માટે નીચે કલીક કરો 

૨૦૦૨ થી ૨૦૧૯ સુધીના જૂના પ્રશ્નપત્રોની આન્સર કી ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો 



GSET ની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પુસ્તકોના ફોટોગ્રાફ અહીં રજુ કરવામાં આવ્યા  છે,જે તમને ઉપયોગી થશે.























અહીં માહિતી ઉપડેટ થતી રહેશે તો મુલાકાત લેતા રહેશો.......

11 comments: