Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

મનોવૈજ્ઞાનિક કસોટીઓ


 મનોવૈજ્ઞાનિક કસોટીઓ 

          મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવા ઉદેશ્ય માટે અહીં કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીઓ નમુના માટે મુકવામાં આવેલ છે.જે મનોવિજ્ઞાનના શિક્ષકો તથા વિદ્યાર્થીઓને કસોટી વિશે સમજ કેળવવા માટે ઉપયોગી થશે.....


8 comments:

  1. બીજી કસોટીઆઓ મૂકો સર

    ReplyDelete
  2. ક્રુષ્ણ કાન્ત દેસાઇ ની કસોટી ની સૂચના પોથી હોય તો મૂકો સર જી .

    ReplyDelete
  3. આ કસોટીની સૂચના ઑ મૂકો સર જી

    ReplyDelete
  4. Sir mare PhD mate jaruri quesnair gujrati bhashama joye 6 sir a kyathi Mali sake?

    ReplyDelete
  5. Sir mare PhD mate prashnavali gujrati ma joiye 6 kevi rite male?

    ReplyDelete
  6. વાહ સાહેબ વાહ...જોરદાર હો બાકી👌...તમે આટલા બધા સક્રિય રહો છો તો મને ખૂબ જ મોટીવેશન મળે છે. આગળના સમયમાં ડિપાર્ટમેન્ટ હેડ બનો તેવી શુભેચ્છાઓ💐💐💐

    ReplyDelete