Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

Showing posts with label મનોવૈજ્ઞાનિક વિડીયો. Show all posts
Showing posts with label મનોવૈજ્ઞાનિક વિડીયો. Show all posts

23 July 2022

કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો વિડીયો

કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો વિડીયો 

                            અંહી કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો એક વિડીયો રજૂ કરવામાં આવ્યો  છે, જેમાં એક વાનર ખોરાક પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલવા માટે બે લાકડીનો ઉપયોગ કરે છે. એક નાની લાકડીથી મોટી લાકડી પાંજરા નજીક ખેચી, મોટી લાકડી વડે તે ખોરાક પ્રાપ્ત કરે છે .


 

03 August 2020

કારક વર્તન


એક વ્યક્તિ ઉંદરોને ખોરાકના પ્રબલન દ્વારા કારક વર્તન શીખવી રહ્યો છે તેનું ઉદાહરણ દર્શાવતો વિડીયો આહિ રાજુ કરવામાં આવ્યો છે



03 April 2020

મહેસાના ના વિદ્યાર્થીએ બનાવ્યું સ્ટ્રેસ માપવાનું સોફ્ટવેર | Vtv Gujarati

             
મહેસાના ના વિદ્યાર્થીએ બનાવ્યું સ્ટ્રેસ માપવાનું સોફ્ટવેર | Vtv Gujarati



                       

17 October 2019

સમસ્યા ઉકેલ

સમસ્યા ઉકેલ

          એક વાંદરો ખોરાક માટે કેવી રીતે સમસ્યા  ઉકેલ છે તે અંગેનો એક નાનકડો વિડીયો અહીં રજુ કરવામાં આવ્યો  છે. 



22 July 2019

થોર્ન્ડાઈકનો પ્રયોગ

થોર્ન્ડાઈકનો કળ ખેચવાનો બિલાડી પરના પ્રયોગને મળતો આવતો એક વિડીયો અહીં રજુ કર્યો છે .જે વિદ્યાર્થીની પ્રયોગ સમાજવામાં ઉપયોગી થશે.




23 June 2019

અંતઃર્સ્ત્રાવીગ્રંથીની ગડબડ

અંતઃર્સ્ત્રાવીગ્રંથીની ગડબડને લીધે ઉંચાઈ માં થતો વધારો કે ઘટાડો દર્શાવતો એક વિડીયો