Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

ધોરણ-૧૦ પછી શું?

ધોરણ - ૧૦ પછી શું કરશો?    After Std.10 ? 
વિગતે PDF માં જુવો 

                   વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૦ પછી પણ ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે............

                 - ડો.જીજ્ઞેશ વેગડ 

  • ધોરણ - ૧૦ પછી કારકિર્દીના વિકલ્પો 




ધોરણ - ૧૦ પછી શું કરશો?    After Std.10 ? 
વિગતે વિડીયો માં જુવો 


ધોરણ ૧૦ પછી કારકિર્દી માર્ગદર્શન મોબાઈલ એપ.| Carrer Mitra App | SSC Sudents help Mobile App intro.


ધોરણ ૧૦ પછી શું ? after std. 10 / std 10 pachi su / 10 ma pachi su krvu ...

                  



How to choose your Career? | ધોરણ 10 પછી શું કરવું ? || in gujarati || ક્યાં ક્યાં કોર્સ થાય છે??..


                


ધોરણ ૧૦ પછી શું ?


                


ધોરણ 10 પછી શું કરવું? | 11- 12, ડિપ્લોમા કે સરકારી નોકરી તૈયારી કરવી? | Career Guidance after 10th



                


Career after 10th | New Courses List | Scopes After 10th | Gujarati | ધોરણ ૧૦ પછી શું?


                


ધોરણ 10 પછી શું કરવું ??? Std 10 Result ।Board Exam Result | How to Check Result Online In Gujarati


                


ITI courses after 10th pass | ધોરણ ૧૦ પાસ પછી કરી શકાય તેવા ITI ના કોર્સ


               

No comments:

Post a Comment