Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

03 August 2024

ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો

 ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો 


શિક્ષક શ્રી,

ખાતાકીય પરિક્ષા માટે ઉપયોગી પુસ્તકોના નામ, કિંમત અને પ્રાપ્તિ સ્થાનનું સરનામું અહીં આપવામાં આવેલ છે.પુસ્તકોનું કવર પેજ પણ દર્શાવેલ છે.

જી.સી.એસ.આર. (ટીકા-ટિપ્પણ)(આવૃત્તિ-7/2024) - કિંમત રૂ. 1000/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-1) નો પરિચય (આવૃત્તિ-2024) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-2) નો  પરિચય (આવૃત્તિ-2024) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-3) નો પરિચય (આવૃત્તિ-2024) - કિંમત રૂ. 500/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-4) (પંચાયત) (આવૃત્તિ-2023) નો પરિચય - કિંમત રૂ. 650/-

ખાતાકીય પરીક્ષા (ભાગ-5) (શિક્ષણ) (આવૃત્તિ-2023) નો પરિચય - કિંમત રૂ. 700/-

સપ્ટેમ્બર - ઓક્ટોબર -2022 માં પ્ર્સિદ્ધ થયેલા ઠરાવોની સરળ સમજૂતી - કિમંત રૂ.50/-

નવી વર્ધિત પેન્શન યોજનાનો પરિચય (આવૃત્તિ-1/2019) - કિંમત રૂ. 300/-

પી. આર. મહેતા

37, કમલેશ સોસાયટી
જૂના ઢોર બજાર પાસેકાંકરિયા
બી.આર.ટી.એસ. ના ટેલીફોન એક્ષચેન્જ  બસ સ્ટેન્ડ પાસે,
અમદાવાદ-380022.

(મો) 98255 34737 ઉપર ફોન કરવા વિનંતી.
(મો) 98245 18729





















No comments:

Post a Comment