Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

કારકિર્દી માર્ગદર્શન

                 કારકિર્દી માર્ગદર્શન  વિશેષાંક 

          વિદ્યાર્થી જીવનકાળ પછી ઉચ્ચ કારકિર્દી પસંદ કરવાનો તબ્બકો વિદ્યાર્થી તથા તેમના વાલીને સતાવતો હોય છે. ધોરણ - ૧૦ અને ૧૨ પછી ઉચ્ચકારકિર્દી માટે શું કરવું  ? કયા કયા કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય ? પ્રવેશ માટેની જરૂરી લાયકાત / પ્રવેશ પક્રિયા / બેઠક ફાળવણી / કોલેજોની યાદી વગેરેની વિગતવાર ગુજરાતીમાં માહિતી ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત " કારકિર્દી માર્ગદર્શન  વિશેષાંક " નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી મેળવી શકશો........



No comments:

Post a Comment