કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો વિડીયો
અંહી કોહાલરના બે લાકડીવાળા પ્રયોગ જેવો એક વિડીયો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં એક વાનર ખોરાક પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલવા માટે બે લાકડીનો ઉપયોગ કરે છે. એક નાની લાકડીથી મોટી લાકડી પાંજરા નજીક ખેચી, મોટી લાકડી વડે તે ખોરાક પ્રાપ્ત કરે છે .
No comments:
Post a Comment