Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

24 January 2019

ખાતાકીય પરીક્ષા ફેબ્રુઆરી 2019

મિત્રો, મનમાં વિશેષ આનંદની અનુભુતી અનુભવી રહ્યો છુ કારણ કે ઘણી બધી મહેનતના અંતે મારું બ્લોગ બનાવવાનું સ્વપનું પૂરું થયું . સાથે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનારી ખાતાકીય પરીક્ષા માટેનું સાહિત્ય અભ્યાસક્રમ મુજબ દરેક મુદ્દાને આવરી લઈને તથા અગાઉની પરીક્ષાના પ્રશ્ન પત્રો (ઉતારો સાથે ), MCQ તથા વિડીઓ મારા બ્લોગ પરથી મેળવી શકશો.આ માટે ઉપર દર્શાવેલ ખાતાકીય પરીક્ષાનું સહિત્ય પેઇઝ ઓપન કરી તેમાંથી લીંક પર જઈને સાહિત્ય જોઈ તથા ડાઉનલોડ કરી શકાશે. વધુ પ્રશ્નો અને મનોવિજ્ઞાનના સાહિત્ય માટે આ બ્લોગ જોતા રહેશો............. શુભેચ્છા સહ। ......
                                                                                     
                                                                                                                 - ડો. જીજ્ઞેશ વેગડ 

3 comments:

  1. તમે જે mcq મુકેલ છે તેની લિંક પરથી ડાયરેક્ટ ડાઉનલોડ થતા નથી. તમારે પરમીસન આપવી પડશે email માંથી

    ReplyDelete
  2. તમારી પ્રોફાઈલમાં મોબાઈલ નંબર કે mail id રાખો જેથી contact થઈ શકે.

    ReplyDelete