Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

05 February 2021

બચાવ પ્રયુક્તિ પ્રશ્ન અને જવાબ



01. વાસ્તવિકતામાંથી પલાયન કરી જવાની વૃત્તિનું અત્યંત તીવ્ર સ્વરૂપ હોય તેને શું કહે છે ?

  1. સ્કીઝોફેનિયા
  2. હિમોફેબિયા
  3. હિસ્ટિરિયા
  4. આપેલ તમામ


02. બીજાની સિદ્ધિનો સંતોષ પોતે માને તે કઈ બચાવપ્રયુક્તિ છે ?

  1. ક્ષતિપૂર્તિ
  2. તાદામ્ય
  3. દમન
  4. યૌક્તિકીકરણ


03. વ્યક્તિ પોતાના વર્તન માટે સામાજિક રીતે સ્વીકાર્ય કે મોભાદાર એવું કારણ આવે તેને શું કહેવાય ?

  1. ક્ષતિપૂર્તિ
  2. તાદામ્ય
  3. દમન
  4. યૌક્તિકીકરણ


04.પોતાની ઈચ્છા કે વિચારોનું બીજા પર આરોપણ કરવાને શું કહેવાય ?

  1. ક્ષતિપૂર્તિ
  2. તાદામ્ય
  3. પ્રક્ષેપણ
  4. દમન


05. જ્યારે કોઈ વ્યક્તિ કોઇ ક્ષેત્રની પોતાની ક્ષતિને પૂરવા માટે બીજા ક્ષેત્રમાં સિદ્ધિ મેળવે તેને શુ કહેવાય?

  1. ક્ષતિપૂર્તિ
  2. તાદામ્ય
  3. પ્રક્ષેપણ
  4. દમન


06. ફોઈડના મતમુજબ આપણી સર્વઈચ્છાઓ આવેગો અને ઝંખનાઓના મૂળમાં શું હોય છે?

  1. અતૃપ્ત ઈચ્છાઓ
  2. આદિમ પ્રાણ શક્તિ
  3. દમિત ઈચ્છાઓ
  4. અજાગૃત ઈચ્છાઓ


07. કોઈ વિશિષ્ટ મનૌવૈજ્ઞાનિક વસ્તુની તરફેણમાં કે વિરોધમાં અપાતો સામાન્ય પ્રતિચાર એટલે વલણ આ કોણે વ્યાખ્યા આપી ?

  1. થર્સ્ટન
  2. સ્કિનર
  3. ઓલપાર્ટ
  4. સ્પ્રેન્જર


08. વલણનું પાંચ પ્રકારોમાં વર્ગીકરણ કોણે કર્યુ ?

  1. થર્સ્ટન
  2. સ્કિનર
  3. ઓલપાર્ટ
  4. સ્પ્રેન્જર


09. અનુકૂલન પામેલી વ્યક્તિ કેવી હોય છે ?

  1. માનસિક રીતે સ્વસ્થ
  2. શારિરિક રીતે સ્વસ્થ
  3. માનસિક રીતે અસ્વસ્થ
  4. શારિરિક રીતે અસ્વસ્થ


10. અનુકૂલનને દબાણની સંકલ્પના દ્વારા કોણ સમજાવે છે ?

  1. મેરીજ્હોડા
  2. કોલ્મેન અને લાઝરસ
  3. શેફર્સ અને શોબેન
  4. કર્ટલ્યુઈન


11. માનસિક સ્વાસ્થ્યના લક્ષણો કોણે સમજાવ્યા છે ?

  1. મેરીજ્હોડા
  2. કોલ્મેન અને લાઝરસ
  3. શેફર્સ અને શોબેન
  4. કર્ટલ્યુઈન


12. એકી સાથે સતોષી ન શકાય તેવી બે તેથી વધુ પરસ્પર વિરોધી ઈચ્છાઓના દબાણ હેઠણ મુકાયેલી સ્થિતિને એટલે સંઘર્ષ આ કોની વ્યાખ્યા છે ?

  1. મેરીજ્હોડા
  2. કોલ્મેન અને લાઝરસ
  3. શેફર્સ અને શોબેન
  4. કર્ટલ્યુઈન


13. સંઘર્ષને ત્રણ વિભાગમાં કોણે વહેચ્યો ?

  1. મેરીજ્હોડા
  2. લાઝરસ
  3. શેફર્સ અને શોબેન
  4. કર્ટલ્યુઈન


14. સંઘર્ષનું ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે પૃથક્કરણ કોણે કર્યું ?

  1. મેરીજ્હોડા
  2. લાઝરસ
  3. શેફર્સ અને શોબેન
  4. કર્ટલ્યુઈન


15. બચાવ પ્રયુક્તિનું બીજું નામ શું છે ?

  1. માનસિક પ્રયુક્તિઓ
  2. અનુકૂલન પ્રયુક્તિઓ
  3. માનસિક પ્રયુક્તિઓ અને અનુકૂલન પ્રયુક્તિઓ
  4. આ પૈકી એક પણ નહિ


16. કોઈ વિદ્યાર્થી તેની કાલ્પનિક દુનિયામાં વિહરતો હોય તો કઈ બચાવ પ્રયુક્તિ છે ?

  1. તાદામ્ય
  2. દિવાસ્વપ્ન
  3. યૌક્તિકીકરણ
  4. આ પૈકી એક પણ નહિ



17. કોઈ વિદ્યાર્થીને ધારેલ પરિણામ મળેલ નથી છતાં પ્રથમ નંબર આવ્યો છે તેવી કલ્પના કરે તો કઈ બચાવ પ્રયુક્તિ છે ?

  1. ક્ષતિપૂર્તિ
  2. દિવાસ્વપ્ન
  3. યૌક્તિકીકરણ


18. કોઈ વિદ્યાર્થી પોતાની જાતને અબ્દુલ કલામ માનતો હોય તો કઈ બચાવ પ્રયુક્તિ છે ?

  1. ક્ષતિપૂર્તિ
  2. તાદામ્ય
  3. દિવાસ્વપ્ન
  4. યૌક્તિકીકરણ


19. રાજુભાઈ તેમના પુત્રને ડોક્ટર બનાવવા માગે છે તે કઈ બચાવ પ્રયુક્તિ ?

  1. પરોક્ષ ક્ષતિપૂર્તિ
  2. પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ
  3. પ્રક્ષેપણ
  4. તાદામ્ય


20. નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિ માનસિક દુર્બળતાનો ભોગ બનતો હોય છે ?

  1. પ્રક્ષેપણ
  2. તાદામ્ય
  3. દિવાસ્વપ્ન
  4. પરાગતિ


21. જો કોઈ વિદ્યાર્થી પોતાની નિષ્ફળતા છુપાવવા કઈ બચાવ પ્રયુક્તિ સહારો લે છે ?

  1. યૌક્તિકીકરણ
  2. પ્રક્ષેપણ
  3. તાદામ્ય
  4. દિવાસ્વપ્ન


22. મનોવિજ્ઞાનની ભાષામાં યૌક્તિકીકરણ એટલે ?

  1. પરાગતિ
  2. તાદામ્ય
  3. ઊર્ધ્વીકરણ
  4. દિવાસ્વપ્ન


૨૩. બાળકને ભુખ લાગી છે પણ હોમવર્ક પુરું થયુ નથી અનુકૂલનની કઈ સમસ્યા કહેવાય ?

  1. વાતાવરણજન્ય
  2. સંધર્ષજન્ય
  3. ઉતેજનાજન્ય
  4. આપેલ તમામ


24. પ્રોફેસર બનવાનું શક્ય ન બનતા ભાનુભાઈએ શિક્ષક બનવાનું પસંદ કર્યું કઈ બચાવ પ્રયુક્તિ ?

  1. પરાગતિ
  2. તાદામ્ય
  3. ઊર્ધ્વીકરણ
  4. ક્ષતિપૂર્તિ


25. પરિક્ષામાં ઓછાગૂણ મેળવનાર પેપરજોનાર પરિક્ષકનો વાંક કાંઢે તો કઈ બચાવપ્રયુક્તિ ?

  1. પ્રક્ષેપણ
  2. પરાગતિ
  3. તાદામ્ય
  4. ઊર્ધ્વીકરણ


26. શિક્ષકને કામનુ ભારણ વધતા બાળકોને ધમકાવે છે તો આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

  1. આરોપણ
  2. આક્રમકતા
  3. પ્રક્ષેપણ
  4. ક્ષતિપૂર્તિ


27. કોઈ વ્યક્તિ પોતાની જાતને છેતરે છે અને અન્યને પણ છેતરે તો કઈ બચાવ પ્રયુક્તિ ?

  1. આરોપણ
  2. ઊર્ધ્વીકરણ
  3. દિવાસ્વપ્ન
  4. તાદામ્ય


28. જો કોઈ વિદ્યાર્થીનો ભાઈ રુપાળો ન હોય તો કહે છે કે રૂપ કરતાં ગુણ સારા આ કઈ બચાવ પ્રયુક્તિ છે?

  1. યૌક્તિકીકરણ
  2. તાદામ્ય
  3. ઊર્ધ્વીકરણ
  4. સ્થાનાંતર


29. વિદ્યાર્થીની જાતિયવૃતિની અભિવ્યક્તિને સ્થાને કલાને સ્થાન આપી વૃતિઓ સંતોષવી આ કઈ બચાવ પ્રયુક્તિ છે ?

  1. યૌક્તિકીકરણ
  2. તાદામ્ય
  3. ઊર્ધ્વીકરણ
  4. ક્ષતિપૂર્તિ


30. પરિક્ષામાં ઓછાગૂણ મેળવનાર અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપી તૈયારી કરે કઈ પ્રવૃતિ ?

  1. લક્ષ્યકેન્દ્રિત
  2. આત્મકેન્દ્રિત
  3. શારીરિક
  4. આપેલ તમામ

No comments:

Post a Comment