Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય

૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય 



PPT
         ધોરણ -૧૧ અને ૧૨ મનોવિજ્ઞાનના પ્રકરણ પ્રમાણે POWER POINT PRESENTATION (PPT) જોવા તથા ડાઉનલોડ કરવા માટે નીચેના મુદ્દા પર કલિક કરો


ધોરણ -૧૧   PPT

  • પ્રકરણ - ૬  સ્મરણ અને વિસ્મરણ
  • પ્રકરણ - ૭  ભાષા અને પ્રત્યાયન 
  • પ્રકરણ - ૮  વ્યક્તિત્વ 
  • પ્રકરણ - ૯ પ્રેરણા અને આવેગ
  • પ્રકરણ - ૧૦ ચેતનાની બદલાયેલી આવસ્થાઓ


ધોરણ -૧૨  PPT


  • પ્રકરણ - ૪ મનોવલણ અને પૂર્વગ્રહ
  • પ્રકરણ - ૫ મનોભાર અને સ્વાસ્થ્ય
  • પ્રકરણ - ૬ માનોવીકૃતિઓ
  • પ્રકરણ - ૭ સલાહ અને મનોપચાર
  • પ્રકરણ - ૮ પર્યાવરણ અને વર્તન
  • પ્રકરણ - ૯ સંસ્થાકીય મનોવિજ્ઞાન
  • પ્રકરણ - ૧૦ વિધાયક મનોવિજ્ઞાન

ધોરણ- ૧૨ મનોવિજ્ઞાન  ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકમાં આવતી તમામ આકૃતિ,ચાર્ટ ,ચિત્રો,મોડેલ,પ્રતિમાનો,કોષ્ટક ,આલેખ, પુરક માહિતી JPEG ફોરમેટમાં રંગીન ઈમેજ સ્વરૂપે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .




ધોરણ- ૧૧ મનોવિજ્ઞાન ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પાઠ્યપુસ્તકમાં આવતી તમામ આકૃતિ,ચાર્ટ ,ચિત્રો,મોડેલ,પ્રતિમાનો,કોષ્ટક ,આલેખ, પુરક માહિતી JPEG ફોરમેટમાં રંગીન ઈમેજ સ્વરૂપે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો .






મનોવિજ્ઞાન વિડીયો 

  • સ્પર્શ સંવેદન   
ધોરણ -૧૨ મનોવિજ્ઞાન વિભાગ - "A"  IMP પ્રશ્નો 

    
        
ધોરણ -૧૨ મનોવિજ્ઞાન વિભાગ - "B" IMP પ્રશ્નો                             

ધોરણ -૧૨ મનોવિજ્ઞાન વિભાગ - "C" IMP પ્રશ્નો 


ધોરણ -૧૨ મનોવિજ્ઞાન વિભાગ - "D" અને "E" IMP પ્રશ્નો 




ધોરણ -૧૨ તત્વજ્ઞાન પ્રશ્નપત્ર પરિરૂપ (બ્લુ પ્રિન્ટ)




ધોરણ -૧૨ તત્વજ્ઞાન  વિભાગ - "A"  IMP પ્રશ્નો



ધોરણ -૧૨ તત્વજ્ઞાન  વિભાગ - "B"  IMP પ્રશ્નો




ધોરણ -૧૨ તત્વજ્ઞાન  વિભાગ - "C"  IMP પ્રશ્નો




ધોરણ -૧૨ તત્વજ્ઞાન  વિભાગ - "D" અને "E"  IMP પ્રશ્નો




ધોરણ -૧૨ તત્વજ્ઞાન  વિભાગ - "E"  IMP પ્રશ્નો







મનોવિજ્ઞાન જુના પેપર



સામાન્ય પ્રવાહ પાઠ્યપુસ્તકો 

     ધોરણ -૧૧ અને ૧૨ ના ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો જોવા તથા ડાઉનલોડ કરવા માટે નીચેના મુદ્દા પર કલિક કરો 

ધોરણ -૧૧ પાઠ્યપુસ્તકો



ધોરણ -૧૨  પાઠ્યપુસ્તકો

  • ધોરણ - ૧૨ SP

TEST 

         ધોરણ -૧૧ અને ૧૨ મનોવિજ્ઞાનની ડો.મંથન થડેશ્વર દ્વારા તૈયાર કરાયેલ  પ્રકરણ પ્રમાણે TEST PDF સ્વરૂપે જોવા  તથા ડાઉનલોડ કરવા માટે નીચેના મુદ્દા પર કલિક કરો


ધોરણ -૧૨  TEST 

પ્રકરણ -૧ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ


પ્રકરણ -૨  શીખવાની ક્રિયા 

પ્રકરણ -૩  બુદ્ધિ 
પ્રકરણ -૫   મનોભાર અને સ્વાસ્થ્ય  

અહીં મનોવિજ્ઞાનનું સાહિત્ય મુકાતું રહેશે તો મુલાકાત લેતા રહેશો.


13 comments:

  1. સર આપને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો સુંદર અને સર્વને ઉપયોગી બ્લોગ બનાવ્યો છે,આપના બ્લોગમાં મનોવિજ્ઞાનની ખૂબજ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપવામાં આવી છે.જે મનોવિજ્ઞાનના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માટે અતિ મહત્વની પુરવાર થશે.આશા છે કે આપ આગળ પણ આવી ઉપયોગી માહિતી બ્લોગ દ્વારા આપતા રહેશો.

    ReplyDelete
    Replies
    1. આભાર ભદ્રેશભાઈ ......
      મનોવિજ્ઞાનની રસપ્રદ માહિતી બ્લોગ મારફતે સામન્ય લોકો સુધી પહોચડી મનોવિજ્ઞાન પ્રત્યે લોકમા જાગૃતિ લાવવા જ આ બ્લોગ બનાવી તેમા મહેનત કરું છુ.

      Delete
  2. ડો.જીગ્નેશભાઈ ખૂબ સુંદર કાર્ય..

    ReplyDelete
  3. નમસ્કાર સર આપના દ્વારા બનાવવામાં આવેલો બ્લોગ ખૂબ જ ઉપયોગી છે આપની મહેનત ને વંદન પરંતુ ધોરણ 11ના 5 પ્રકરણ અને બહારના 3 પ્રકરણ પછી નો કોર્સ ખોલી શકાતો નથી તે સારું મદદ કરવા વિનંતી

    ReplyDelete
  4. Hello sir,
    This is very smart work on subjects.Can I use this material for teaching students?

    ReplyDelete
  5. Respected Sir great work done by you, Sir I am not able to Download psychology PPT material kindly please give me another link. please help me sir.

    ReplyDelete
  6. ડૉ. જીગ્નેશ ભાઈ આપના કાર્ય ને દિલથી નમન છે.
    ફ્રોમ ભરત જાડેજા ઈ.આચાર્ય સરકારી મા. ઉ.માં.શાળા ભડ,જી પોરબંદર

    ReplyDelete
  7. ખૂબ સરસ સાહેબ આપની મહેનત રંગ લાવશે જ આ પ્રકારનું સામગ્રી કોઈ આપી ના શકે....દિલ થી આભાર સાહેબ

    ReplyDelete