ધોરણ: -૧૦ બોર્ડ પરીક્ષાનું પરિણામ...2022
ધો .10 ના બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે ખુબ ખુબ શુભકામનાઓ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ્ચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ: -૧૦ ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૦૬ /૦૬/૨૦૨૨ નાં રોજ સોમવારે સવાર 8 કલાકે બોર્ડની ઓફીશીયલ વેબસાઈટ www.gseb.org પર જાહેર થનાર હોઈ આપનું રિજલ્ટ સહુથી ફાસ્ટ જોવા માટે અહીં આપેલ લીંક ઓપેન કરી તેમાં સીટ નંબર નાખીને પરિણામ જોઈ શકાશે. સહુથી પેલા આપ રિઝલ્ટ ઝડપથી જોઈ શકો એ માટે અહીં લીંક આપી છે.
ધોરણ: -૧૦ વિદ્યાર્થીઓને સંદેશ ...
ધોરણ - ૧૦ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે શાળા,કોલેજ કે બોર્ડની કોઈ પરીક્ષા એ જીવનની અંતિમ પરીક્ષા નથી. પરિણામ સારું આવે કે નબળું હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. દુનિયામાં ઉન્નતિના શિખરો સર કરનાર પણ ઘણીવાર શાળા કે પરીક્ષાઓમાં નિષ્ફળ ગયા હોય તેવા ઉદાહરણો આપના સમાજમાં ઘણા જોવા મળે છે તથા પરીક્ષામાં ઉચ્ચ સિદ્ધિ હાસલ કરનારા ઘણી વાર જીવનમાં નિષ્ફળ પણ જતા હોય છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આપનું જીવન મહત્વનું છે નહિ કે પરિણામ. ૨૦ મેં ૨૦૧૯ ના ગુજરાત સમાચારમાં પ્રસિદ્ધ થયેલા લેખ અનુસાર વિખ્યાત સર્ચ એન્જીન ગુગલે પોતાની કંપનીમાં નોકરી માટે કર્મચારીની ડીગ્રી કે ટકાવારી કે પરિણામની જગ્યાએ કર્મચારીની આવડત કાર્ય કુશળતાને ધ્યાને લઇ નોકરી આપવાનની જાહેરાત કરી છે.એટલે ટુકમાં આવનારા સમયમાં પરીક્ષાના પરિણામ કે ટકાની જગ્યા એ આવડત કે કુશળતાને ધ્યાને લેવાશે એ વાતને યાદ રાખશો.
દરેક માતા-પિતા કે વાલીને નમ્ર વિનંતી છે કે એ બાબત ધ્યાનમાં રાખશો કે..............................
"તમારા માટે તમારું બાળક મહત્વનું છે ,
નહિ કે , તમારા બાળકની પરીક્ષાનું પરિણામ "
- ડો.જીજ્ઞેશ વેગડ
4011
ReplyDeletec6126563
ReplyDeletedabhi kartik asohkbai
ReplyDelete4045009
ReplyDelete