પ્રિસાઇડિંગ ઓફિસર PRO ASST.એપ્લીકેશન
લોકસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૨ માટે ચુંટણી કાર્ય રોકાયેલ દરેક કર્મચારીને ઉપયોગી એવી PRO ASST. એપ્લીકેશનની લીંક અહીં આપવામાં આવી છે.જેમાં ...........
- દર બે કલાકના આંકડાની ટકાવારી માટે કેલ્ક્યુલેટર
- મોકપોલ કાઉન્ટર
- સીરીયલ નંબરની નોંધ
- પ્રિસાઇડિંગ ઓફીસની હેન્ડ્બૂક
- તમામ કવરોની માહિતી
- ચુંટણી પક્રિયા માર્ગદર્શન વિડીયો
- અગત્યના પરિપત્રો
No comments:
Post a Comment